આમ આદમી પાર્ટીને લઈ વધુ એક એડિટેડ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….
આ ફોટો ગુજરાતની જેલની નહિં પરંતુ દિલ્હીની તિહાર જેલનો છે. આ ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે દિવાલ પર કઈ લખવામાં આવ્યુ નથી. ડિજિટલ રીતે જેલની દિવાલ પર એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટી લખવામાં આવ્યુ છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જેલની બહાર બે પોલીસ અધિકારી જોવા […]
Continue Reading