જૂદા-જૂદા રેસ્ટોરન્ટના વિડિયોને મેકડોન્લ્ડના નામે વાયરલ કરવામાં આવી રહ્યા…. જાણો શું છે સત્ય….

Sheth Hitesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “McDonald for clean and healthy food. Share for public awareness.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading