શું ખરેખર અમૂલ ડેરી દ્વારા કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…
Manish Vora નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અમૂલ ડેરી પ્લાન્ટ બંધ કરે છે 21 તારીખ થી અચોક્કસ મુદ્દત સુધી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત […]
Continue Reading