ત્રિશુલ ટેટૂ સાથેની આ ફોટોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી, મૃતક અને આરોપી બંને હિન્દુ છે….

વલીવના વરિષ્ઠ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. પતિ મિન્ટુ સિંહ અને સાળા ચુન ચુન સિંહે ગેરકાયદે સંબંધ હોવાની શંકાથી મહિલાની હત્યા કરી હતી. ઘટનામાં પીડિતા અને આરોપી બંને હિન્દુ છે. સોશિયલ મીડિયા પર લવ જેહાદનો મામલો દર્શાવતી એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં એક હાથમાં ઓમ અને ત્રિશુલનું […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતાને મહિલાઓએ કાર માંથી ઉતારી માર માર્યો…? જાણો શું છે સત્ય..

વિડિયોમાં દેખાતી મહિલાઓ કોઈ ભાજપાના નેતાને માર મારતી નથી. મહિલાઓએ શાજી નામના વ્યક્તિ પર આરોપ લગાવીને માર માર્યો હતો કે તેણે તેમના મોર્ફ કરેલા નગ્ન ફોટા શેર કર્યા હતા. શાજી મુરિયાદ કેરળના સમ્રાટ ઈમેન્યુઅલ ચર્ચના ભૂતપૂર્વ સભ્ય છે અને મહિલાઓ ચર્ચની સભ્ય છે. આ વીડિયોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ […]

Continue Reading

કેરળમાં હિન્દુ યુવતીના લગ્ન કરાવી મુસ્લિમો દ્વારા 20 લાખ અને 20 તોલા સોનું નથી આપવામાં આવ્યુ…. જાણો શું છે સત્ય….

આ લગ્નનું આયોજન વર્ષ 2020ની છે, તેમજ આ યુવતીને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા 2 લાખ રૂપિયા અને 10 તોલા સોનું આપવામાં આવ્યુ હતુ.  ધ કેરળ સ્ટોરી ફિલ્મ હાલમાં રિલિઝ થયુ છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે એક હિંદુ રિવાજ થી થતા લગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading