શું ખરેખર રાહુલ ગાંધી દર્દીઓને હોસ્પિટલમાં મળવા ગયા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાહુલજી જનતાની મુલાકાતે ગયા, મોદી શાહ સંઘ કેજરી ગયો ? ગયો હોય તો ફોટો મોકલજો.. જનનેતા કેવાય આને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]
Continue Reading