સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…
ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને […]
Continue Reading