બાઈક પાર્કિંગ દરમિયાન બનાવેલા રોડની તસ્વીર ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુના વેલ્લોર શહેરનો છે. જૂન 2022માં આ ઘટના બનવા પામી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ ઘણા ફોટો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડ નવો બનેલો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા માસ્ક પહેરીને જમવા બેઠા હતા…? જાણો શું છે સત્ય….

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માસ્ક પહેરીને અને મહિલાઓ સાથે જમવાના ટેબલ પર બેઠેલા દર્શાવતી એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા જમવાનું નાટક કરવામાં આવ્યુ અને જમતી વખતે તેમણે માસ્ક પહેરીને રાખ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading