વર્ષ 2007માં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ માત્ર સોનિયા ગાંધીને જ મળી હતી…? જાણો શું છે સત્ય…

2007માં ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરિચય તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે પણ થયો હતો. તેથી માત્ર સોનિયા ગાંધીને મળવાનો દાવો ભ્રામક છે.  ગયા શનિવારે બાર્બાડોસના મેદાન પર T20 વર્લ્ડ કપ 2024ની જીતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં પણ ભારતની જીતની ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતને લઈ પાકિસ્તાનમાં ઉજવણીનો નહીં પરંતુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે.  ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. દરમિયાન સમગ્ર દેશમાં વસવાટ કરતા ભારતીય ખુશ થયા હતા. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવતા લોકોને જોઈ શકાય છે અને મોટી સ્ક્રિન પર ભારતની ટીમના […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત પર તાલિબાન દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલમાં વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત બાદનો નથી. આ વીડિયો 4 વર્ષ જુનો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લગ્નમાં ડાન્સ કરતા લોકોનો વીડિયો છે. T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ જીત બાદ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તાલિબાન લડવૈયાઓ હાથમાં […]

Continue Reading

Fake News: T20 વર્લ્ડ કપની ઉજવણીમાં મુસ્લિમ ખેલાડીઓને ધ્યાનમાં રાખી શેમ્પેઈન ખોલવામાં આવી ન હતી…? જાણો શું છે સત્ય….

ઇંગ્લેન્ડની ટીમ દ્વારા શેમ્પેયન થી ઉજવણી કરવામાં આવી હતી. કેપ્ટન જોસ બટલર દ્વારા મોઇન અલી અને આદિલ રશીદના ગયા બાદ શેમ્પયનથી ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં ટી20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ રમાયો હતો અને જેમાં ઇંગ્લેન્ડ ની ટીમનો ભવ્ય વિજય થયો છે. જે ટીમમાં બે મુસ્લિમ ખેલાડીઓ પણ હતા. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા […]

Continue Reading