શું ખરેખર કોઈ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે અને 4 કિડની ઉપલબ્ધ છે….?જાણો શું છે સત્ય….
Kiran Bhingradiya નામના ફેસબુક યુઝર દ્વારા 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રિય બધા મહત્વપૂર્ણ, 4 કિડની ઉપલબ્ધ છે. ગઈકાલે અકસ્માત સાથે મળેલા શ્રી સુધિર અને તેની પત્ની (તેમના મિત્રની સેવા કોલેજ) ની મૃત્યુને કારણે ડ Docક્ટરે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. શ્રીસુધિર (બી +) અને તેમના પત્ની (ઓ +) છે. […]
Continue Reading