શું ખરેખર ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના ફોટો સાથે એવું લખેલું છે કે, कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह […]

Continue Reading