જાણો તાજેતરમાં બિહાર ચૂંટણી પછી કોંગ્રેસની હાલતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાજવાદી પાર્ટીની લાલ રંગની ટોપી પહેરીને રડી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બિહારની ચૂંટણી પછી કોંગ્રેસની શું હાલત થઈ તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો હરિયાણામાં રાજપૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનને નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાએ હરિયાણામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માયાવતીએ ભાજપને સમર્થન આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બસપાના સુપ્રિમો માયાવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી […]

Continue Reading