શું ખરેખર SIR બાદની ઘોષણા બાદ બાંગ્લાદેશ ભાગી રહેલાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો કાંટાળા તારની વાડ પાર કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “SIR ની જાહેરાત પછી, બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ છોડીને ભાગી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 નવેમ્બર 2025ના એક પોસ્ટ […]

Continue Reading

જાણો તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં SIR લાગુ થવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની ભીડના બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં SIR લાગુ થતાં સર્જાયેલી પરિસ્થિતિના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લોકોની ભીડના જે બે વીડિયો […]

Continue Reading