શું ખરેખર મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા કરફ્યુમાં બહાર નીકળવા પર ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Kamlesh R Parekh નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મદયપ્રદેશમા કફઁયૂદરમ્યા બહાર નિકળે તેને ગોળી મારવાનો આદેશ જુવો વીઙીયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે દેશમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા […]
Continue Reading