શું ખરેખર મુંબઈ રેલવે સ્ટેશન પર યાત્રિઓના સ્ક્રિનિંગ માટે રોબોટ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુંબઈ રેલવે સ્ટેશન લોકોની સ્ક્રિનિંગ કરવા માટે રોબોટ મુકાયો….સેન્ટ્રલ રેલવે તરફથી મુકાયેલો રોબોટ આવતા-જતા તમામ લોકોની કરશે સ્ક્રિનિંગ… રોબોટનું નામ કેપ્ટન અર્જુન.. આ છે ઉદ્ધવ-કોંગ્રેસની સરકાર.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]
Continue Reading