શું ખરેખર આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ દ્વારા તેમના કાર્યકર્તાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
ગુજરાતમાં આગામી થોડા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પાર્ટી દ્વારા પોતાનો પક્ષ જનતા સુધી પહોંચાડવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. દરમિયાન એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને […]
Continue Reading