AI દ્વારા તૈયાર કરાયેલ ઇમેજને બાળક દ્વારા સેન્ડ આર્ટથી બનાવવામાં આવી હોવાના નામે વાયરલ થઈ છે…. જાણો શું છે સત્ય….

AI કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ્સ અનુસાર વિરાટ કોહલીની આ તસ્વીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું એક રેતીનું શિલ્પ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, “વિરાટ કોહલીનું આ સુંદર શિલ્પ આ બાળક દ્વારા બનાવવામાં આવ્યું છે.”  શું […]

Continue Reading