શું રામનવમી પર મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન ખાધું…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન નહીં પરંતુ શાકાહારી સાવજી ભોજન ખાઈ રહ્યા છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. રામનવમીના દિવસે મુખ્યપ્રધાન એકનાથ શિંદે લંચ કરતા હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે રામ નવમી પર મટન ખાતા […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં રામનવમીના શોભાયાત્રા નીકળી હતી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ કાશ્મીરના શ્રીનગરનો છે. પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. રામ નવમીની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોઈ શકાય છે કે કમાન્ડોની કડક સુરક્ષા વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ફૂલોથી શણગારેલા રથ પર રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના રૂપમાં બાળકો […]

Continue Reading