વક્ફ બોર્ડને નિરસ્ત કરવાનું બીલ રાજ્ય સભામાં પાસ નથી થયુ… જાણો શું છે સત્ય….

વક્ફ બોર્ડને પૂર્ણ રીતે બંધ કરવા અંગે ખાનગી સભ્ય બીલ બીજેપી સાંસદ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જેના પર ચર્ચા થઈ હતી, તે રાજ્યસભા માંથી પાસ થઈ ગયુ હોવાની વાત તદ્દન ખોટી છે. શુક્રવારે રાજ્યસભામાં ભાજપના હરનાથ સિંહ યાદવે વકફ બોર્ડ એક્ટ 1995ને રદ્દ કરવા માટે ગૃહમાં ‘વક્ફ બોર્ડ રિપીલ બિલ 2022’ રજૂ કરવાની […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમત છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર સાંસદ સભ્યના ભથ્થામાં 49 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Raj Mahajan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાંસદ સભ્યના માસિક ભથ્થું તારીખ 7 એપ્રિલ 2020 ના રોજથી અંકે રૂપિયા 49 હજાર પૂરા વધારી દેવામાં આવેલ છે….!! અને 6 એપ્રિલ 2020 ના રોજ આવા સમાચાર હતા..! સાંસદના 1 વર્ષ સુધી પગારમાં 30 ટકા ના ઘટાડા માટે સરકાર […]

Continue Reading