શું ખરેખર ભાજપના 88 સાંસદોએ રાજનાથસિંહને NRC અને CAA પરત લેવાની માંગ કરી…? જાણો શું છે સત્ય…
ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 88 સાંસદો નો વિરોધ, CAA NRCનો વિરોધ, મીડિયા નહિ દેખાડે, આ સાંસદ મુસ્લિમ નથી સમજો, દેશ ને બરબાદ થતા રોકવા માટે વિરોધ છે..શેયર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]
Continue Reading