શું ખરેખર અમિતાભ બચ્ચનને લઈ કરવામાં આવેલા તમામ દાવાઓ સત્ય છે….? જાણો શું છે સત્ય….
Mohammed Bismillah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના Navsari-My City (New) નામના ફેસબુક પેજ પર “અમિતાભ બચ્ચનની નાટકબાજી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બન્નેને સિમટોમેટિક કોરોના છે.એટલે કે બીમાર નહી, હળવો.(પ્રાથમિક સટેજ). એમની પાસે 3 બંગલા છે, જેના 18 રુમ છે, 2 મીની ICU છે અને 2 ફેમીલી ડોક્ટર 24 કલાક છે.(પ્રાયવેટ). સિમટોમેટિક […]
Continue Reading