શું ખરેખર કોરોના વાયરસને લઈ સુરત શહેર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Pravinbhai Italiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાનુની ચેતવણી સુરતમાં રહેતા તમામ પરીવારો ને, જણાવવાનું કે, કોરોના વાયરસના બે કેસ નોંધાયા છે, જો આંકડો દસને આંબશે તો, કપરી પરિસ્થિતીનો સામનો કરવો પડશે, કોઈ પણ પરિવારને વતનમાં જવા તેમજ આવવા દેવામાં નહીં આવે એની નોંધ લેવી, દીલ્લી […]
Continue Reading