શું ખરેખર કિરણ બેદી બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ..? જાણો શું છે સત્ય…
Vipul Kukadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, श्रीमती किरण बेदी जी को कश्मीर जम्मू कश्मीर के नए राज्यपाल बनने की बधाई….??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 536 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં […]
Continue Reading