BrakeTheFake: ચંદ્રયાન-3 ના નામે વાયરલ થઈ રહેલી આ તસ્વીરનું જાણો શું છે સત્ય…
તપાસ હજુ ચાલી રહી છે, રહસ્યમય પદાર્થ અગાઉના PSLV પ્રક્ષેપણનો હોવાની સંભાવના છે. ચંદ્રયાન-3 જ્યારથી લોંચ થયુ ત્યારથી ચર્ચામાં રહ્યુ છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ તાંબાના રંગના સિલિન્ડરનો ફોટો છે, જે કથિત રીતે ઓસ્ટ્રેલિયન બીચ પર તણાઈને આવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ ફોટોને શેર […]
Continue Reading