નવજાત શિશુ સાથે પતિના અંતિમ સંસ્કાર વખતે આર્મી ઓફિસરની જૂની તસવીર તાજેતરની તરીકે શેર કરવામાં આવી…. જાણો શું છે સત્ય….

આ તસ્વીર તાજેતરની નથી; તે IAF વિંગ કમાન્ડર દુષ્યંત વત્સના અંતિમ સંસ્કાર દરમિયાન લેવામાં આવી હતી, જેઓનું 2018માં એર ક્રાફ્ટ ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં એક સોશિયલ મીડિયામાં એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય સેનાના અધિકારી કુમુદ ડોંગરા તેમના પતિના અંતિમ સંસ્કારની વિધીમાં તેમની પુત્રીને ખોળામાં લઈને સામેલ થયા છે. […]

Continue Reading

Fake Check: કેસલ કેકનો વાયરલ વીડિયો અંબાણીની પ્રી-વેડિંગ ઇવેન્ટનો નથી…

વાયરલ વીડિયો જૂનો છે તે અનંત અંબાણીના તાજેતરના પ્રી-વેડિંગ સેલિબ્રેશન સાથે અસંબંધિત છે. તે ઓક્ટોબર 2023 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વએ વર્ષની સૌથી મોટી ઘટના જોઈ, જેમાં જાહેર જીવનના તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગરમાં ઉમટી પડ્યા હતા. […]

Continue Reading