જાણો મુંબઈ ખાતે ગુસ્તાક-એ-નબીના વિરોધમાં એકઠા થયેલા મુસ્લિમ સમાજના લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈ ખાતે ગુસ્તાક-એ-નબીના વિરોધમાં એકત્ર થયેલી મુસ્લિમ સમાજની ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈસ્ટ […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બાઈબલને માથે ચડાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેથલિક ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસ સાથે તેમની પ્રથમ વન-ઓન-વન મુલાકાત ઓક્ટોબર મહિનાના અંતમાં કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ બનાવેલ સિલ્વર કેન્ડલબ્રામ (મીણબત્તી રાખવાનું સ્ટેનડ) અને ભારતની આબોહવા પર લખવામાં આવેલ એક પુસ્તક પોપ ફ્રાન્સિસને ભેટમાં આપ્યું હતું. તેમજ પોપ ફ્રાન્સિસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બુક ભેટ […]

Continue Reading