જૂના ફોટોને ખોટા દાવા અને ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બે ફોટોમાં મોટી સંખ્યામાં રૂપિયા જોવા મળે છે. જ્યારે અન્ય એક ફોટોમાં ભોયરૂ જોવા મળે છે. આ ત્રણેય ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીબીઆઈ દ્વારા રાજકારણીના ઘરના ભોયરા માંથી રૂપિયા 17000 કરોડ રૂપિયા પકડી પાડ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર સેનાધ્યક્ષ બિપિન રાવતે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Pushpendra Tripathi‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  13 જૂન, 2019ના રોજ WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ આ પોસ્ટની અંદર બિપિન રાવતના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, “आर्मी चीफ बिपिन रावत जी ने कहा अगर नेता बनना है तो 5 साल पहले देश की सेवा के लिए […]

Continue Reading