શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….
સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ તેમજ તેમની અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એક સ્ટેડિયમ હજારોની જન મેદની જોઈ […]
Continue Reading