શું ખરેખર PM કેર ફંડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવા આદેશ…? આ જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PM care ફન્ડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવાનું ભાજપ કાર્યકરો ને હુકમ કરાયો મારે ત્યાં લેવા આવશે તો ફન્ડ નહિ પણ એના જેવો જ એક શબ્દ મળશે.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના […]

Continue Reading