શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…
Ds Patel નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. […]
Continue Reading