ભજન ગાયિકા ગીતાજંલી રાયના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ભજન ગાયિકા ગીતાંજલિ રાય છે. જેના વીડિયોને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. ભજન ગાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કૃષ્ણનું ભજન ગાય રહેલી આ મહિલાનું નામ પરવેજ મુસ્તફા છે.” […]

Continue Reading