શું ખરેખર ચૂંટણી હારી ગયા પછી પંકજા મુંડે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Kishan Vala નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અરે!ગાંડી ચૂપ થઈ જા….ઘી ઢોળાઈ ગયું છે.પણ ઢોળાણું તો ખીચડીમાં જ..મહારાષ્ટ્રના ભાજપના દિગગજ નેતા સ્વ.ગોપીનાથ મૂંડેની દીકરી પંકજા મૂંડે પોતાના જ ભાઈ સામે ચૂંટણી હારી ગયા છે.તેથી તેઓ રડવા લાગ્યા છે. તે હારી […]

Continue Reading