લોકોને ગંદી પાણીપુરી ખવડાવવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે, ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો સત્ય ઘટના નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. જે લોકોમાં જાગૃતી ફેલાવવા તેમજ મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાણીપુરી વેચનાર વાસણમાં એ જ એઠી ચમચી નાખે છે જેનાથી તે પાણીનો સ્વાદ લે છે. પછી તે પોતાના હાથથી વાસણમાં […]

Continue Reading

Fake News: પાણીપુરી વહેચનારને પોલીસ કર્મી દ્વારા મારમારવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ સત્ય ઘટના નથી, લોકોમાં જાગૃતતા લાવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પાણીપુરી વેચતા એક વ્યક્તિનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક પોલીસ અધિકારી આવે છે અને પાણીપુરી વેચનારને લાત મારીને તેની પાસે પૈસા માંગે છે. પૈસા ન […]

Continue Reading

જાગૃતતા માટે બનાવેલા વિડિયોને સત્ય ઘટના માની અને સુરતનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સ્ક્રિપ્ટેડ છે. જે જાગૃતતા ફેલાવવા અને મંનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. જેને વાસ્તિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. પાણીપુરી બનાવવા માટે અન્ય ઘટકો સાથે પાણીમાં ટોયલેટ ક્લીનર ભેળવતા પકડાયેલા ચહેરો ઢંકાયેલો એક વ્યક્તિનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading