શું ખરેખર પાકિસ્તાન તરફી અને વડાપ્રધાનને અપશબ્દ કહેવા બદલ પોલીસ દ્વારા સંઘર્ષ કાઢવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભોપાલ પોલીસે ઝુબૈર મૌલાનાનું સરઘસ એટલા માટે નહીં કે તેણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, પરંતુ તેના ગંભીર ગુનાઓને કારણે કાઢ્યું હતું. ભ્રામક દાવા સાથે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા […]

Continue Reading

શું ખરેખર કચ્છ ખાતે ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છના અંજારના દુધઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading