જાણો પહેલગામ હુમલાના આતંકવાદીના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં બંદૂક સાથેના એક યુવાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના આતંકવાદીનો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બંદૂક સાથેના એક યુવાનનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

એક આતંકવાદીનો જૂનો વીડિયો તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈ આતંકવાદી દેખાતો નથી. આ વીડિયો 2022નો છે જ્યાં અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા, સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલી વિવિધ પોસ્ટ વાયરલ […]

Continue Reading

જાણો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલ અને તેમની પત્નીનો આ છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading