શું ખરેખર મૌલિક મહેતા દ્વારા વિનામૂલ્યે બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….
ડૉ. કિશોર ભટ્ટ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો, શ્રી મૌલિક મહેતા ( હળવદ.) ડીસેમ્બર-જાન્યુઆરીમાં જરૂરિયાતવાળા બ્રાહ્મણ પરિવારની દીકરીઓ માટે સમુહ લગ્ન કરાવવા માંગે છે. આજની તારીખે ૨૧ ફોર્મ ભરાણા છે. તેમનુ ૫૧ દીકરીઓના સમુહ લગ્નનુ લક્ષ્ય છે.*જરૂરિયાત મંદ […]
Continue Reading