કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય ગુરૂજી નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ શ્રીલંકાના બૌદ્ધ સાધુ પાલેગામા સુમના થેરો છે. બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ કેમેરામાં લોકો દ્વારા પૂછપરછ કરતા જોવા મળે […]

Continue Reading