શું ખરેખર ભગવાન બુદ્ધની આ મૂર્તિ અયોધ્યામાંથી મળી આવી…? જાણો શું છે સત્ય…
Bharat Vaniya નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કહેવાય છે કે આ મૂર્તિ અયોધ્યા યુ પી શહેરમાંથી નીકળી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાંથી ખોદકામ દરમિયાન મળી […]
Continue Reading