શું ખરેખર આ વીડિયો મોતી બેકરી અમદાવાદનો છે…? જાણો સત્ય
Rahul Radadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Moti bakery kalupur. ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 86 લોકોએ લાઈક કરી હતી, 13 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ […]
Continue Reading