શું ખરેખર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા ભગવા વસ્ત્રોમાં મોદીનું કરાયું સ્વાગત…? જાણો શું છે સત્ય….
Mansukh Gautami નામના ફેસબુક યુઝર દ્વારા 31 ઓગષ્ટ,2019 ના રોજ એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદી સાહેબનો વટ તો જુવો. પોતે ટોપી ના પહેરે પણ શેખ સાહેબને ભગવા ઓઢાડી આવ્યા. અમથા નમો નમો નથી કરતા. આ પોસ્ટમાં ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]
Continue Reading