માનસિક રીતે પરેશાન વિદેશી બાળક દ્વારા ઘરની અંદર તોડફોડ કરી હતી… જાણો શું છે સત્ય….
આ બનાવ ભારતનો કે ગુજરાતના વડોદરાનો નથી, પરંતુ ભારત બહારનો વેસ્ટ ઈન્ડિઝસનો છે. તેમજ મોબાઈલ ફોન ન આપવાના કારણે તોડફોડ કરી હોવાની વાત પણ ખોટી છે. પરંતુ મહિલાનો પુત્ર માનસિક રીતે બિમાર હોય અને તેણે તોડફોડ કરી હોવાનું જણાવ્યુ હતુ. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે […]
Continue Reading