શું ખરેખર આર્મીમેનનું ઓળખપત્ર હજુ પણ મળ્યું નથી…? જાણો શું છે સત્ય…

‎ગુજરાતી લેપટોપ  નામના ફેસબુક પેજ દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈનામની આશા રાખ્યા વગર દેશના આર્મી મેન માટે આ પોસ્ટ આગળ મોકલજો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ જેનપુર ગામના ઈન્ડિયન આર્મીમાં ફરજજ બજાવતા રબારી રાજુભાઈ માલજીભાઈની બેગ […]

Continue Reading