શું ખરેખર આ બાળકીઓ સુરતથી ગુમ થઈ છે…? જાણો શું છે સત્ય…
Surat City નામના એક ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આ 3 છોકરીઓ કાલથી ગાયબ છે. જેને પણ દેખાય તે તરત જ નીચેના નંબર પર contact કરો. કાલે સાંજે બરાબર 4:26 વાગ્યા થી ગુમ થયેલ છે…આ દીકરીઓ ને શોધવા મદત કરો…નામ:- 1) […]
Continue Reading