શું ખરેખર હાલમાં સ્વામિનારાયણ સાધુ પર દુષ્કર્મના આરોપની ફરિયાદ નોંધાઈ છે….? જાણો શું છે સત્ય…
Baba Saheb નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathriya Fan Club નામના પેજ પર તારીખ 9 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડતાલ સ્વામિનારાયણના સાધુએ યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 137 […]
Continue Reading