શું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Prakash Pandav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મળતા સમાચારો મુજબ આ વિડિઓ મહારાષ્ટ્ર ના મનોરી ગામનો છે જ્યાં કોરોના ના દર્દી ની લાશ હોસ્પિટલ તંત્રએ સોંપવાની ના પાડતા ગામ લોકો જબરદસ્તી લાશને ગામ લઇ આવ્યા અને અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ વિધિ દરમિયાન માલુમ પડ્યું કે […]

Continue Reading