શું ખરેખર ભારતીય નાણાં પ્રિંન્ટીંગ પ્રેસમાંથી ડેપ્યુટી કંન્ટ્રોલ ઓફિસર દ્વારા 10000 કરોડની ચોરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
ગામડું નામના ફેસબુક પેજ દ્વારા 16 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતીય નાણાં પ્રિન્ટિંગ પ્રેસ મેં ડેપ્યુટી કન્ટ્રોલ ઓફીસર હરરોજ તેના જ બુટ માં છુપાવીને નોટો ના બંડલ ચોરી લય જતો હતો CISF વાળાએ પકડી લીધો અને તેના ઘર ની તલાસી લેતા […]
Continue Reading