શું ખરેખર કોઈ ઘરાકી ન હોવાથી શો રૂમના કર્મચારીઓ ડાન્સ કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…
Brijesh Parekh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોનુ.. 40000ને પાર… સ્ટાફ રાસડા લે છે….કારણ કે ઘરાકી જ નથી..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 201 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]
Continue Reading