શું ખરેખર સુરત હાઈવે પર પૈસાની ખોટી વસૂલાત કરતા પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
N R Bhuva Patidar Page નામના ફેસબુક પેજ દ્વારા 21 જૂન,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, सूरत हाइवे पर नाजायेक वसुली करनें वालें पुलिस कर्मियों का पिटाई का विडियो जरुर देखें और आगे शेर करे ये पुलिस वाला इतनी हद करता था कि […]
Continue Reading