જાણો તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની હોવાના ફોટો સાથેની વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિહારની પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી […]

Continue Reading

Edited: મનોહરલાલ ધાકડ અને સ્વામી ચિન્મયાનંદે મૈથિલી ઠાકુરના ચૂંટણી પ્રચારમાં હાજરી આપી ન હતી…

બિહારના અલીનગર વિધાનસભા મતવિસ્તારના ભાજપ ઉમેદવાર મૈથિલી ઠાકુરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં, તેઓ ભાજપનો સ્કાર્ફ પહેરેલા અને ભાજપના ભૂતપૂર્વ નેતાઓ સ્વામી ચિન્મયાનંદ અને મનોહર લાલ ધાકડ સાથે હાથ જોડીને ઉભા જોવા મળે છે, જેઓ વિવાદાસ્પદ મંદસૌર હાઇવે વીડિયો પછી ચર્ચામાં આવ્યા હતા આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading