જાણો સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ […]

Continue Reading

ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટો અંગે કોઈ વિચારણા નથી. : RBI

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં આરબીઆઈના હવાલાથી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો મુકવા અંગે વિચારણા કરી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર ગાંધી જયંતિની જાહેરાતમાં ગાંધીને બદલે અરવિંદ કેજરીવાલનો મોટો ફોટો મુકવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

દિલ્હી સરકાર દ્વારા પ્રકાશિત કથિત જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગે છે કે જાહેરાતમાં મહાત્મા ગાંધીને બદલે કેજરીવાલનો મોટો ફોટો વાપરવામાં આવ્યો હતો. આ જાહેરાત પર કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે, ટીકા કરવામાં આવી રહ્યી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાંધી જંયતિની જાહેરાતમાં કેજરીવાલે પોતાનો ફોટો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ઈસ્લામથી અહિંસાનો વિચાર લીધો હતો….? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીના વિડિયો હંમેશાં સોશિયલ મિડિયામાં યુઝર્સ માટે મનોરંજન અને વિવાદનું કારણ બનતા હોય છે. તાજેતરમાં વધુ એક એક 24 સેકેન્ડની વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર મહાત્મા ગાંધી બાબા સાહેબ આંબેડકરને પગે લાગ્યા હતા…? જાણો શું છે સત્ય…

Dinesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गाधीजी बाबा साहेब के पेर पडे थे ये फोटो कीसीके पास नही plzzz फेलावो” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading