સ્વીઝરલેન્ડથી હરિદ્વાર આવેલા સંતનો જુનો વીડિયો હાલના મહાકુંભના નામે વાયરલ…

મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે. આ દરમિયાન, સ્વીઝરલેન્ડના એક ભગવા વસ્ત્ર ધારણ કરેલા વ્યક્તિનો ઇન્ટરવ્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે […]

Continue Reading

મહાકુંભમાં જતા વૃદ્ધ ભક્ત પાસેથી ટીટીએ પૈસા છીનવ્યા ન હતા, વીડિયો જૂનો છે…. 

એક વૃદ્ધ મુસાફર પાસેથી બળજબરીથી પૈસા પડાવી લેતો રેલ્વે કર્મચારીનો આ વીડિયો 2019નો છે. આનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. મહાકુંભમાં સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે વારાણસી પહોંચેલા લાખો ભક્તો હવે પ્રયાગરાજ જવા માટે રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ […]

Continue Reading

શંખ વગાડવાનો જુનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વારાણસીનો જૂનો વિડીયો છે, પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ લિંક નથી. મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે જેઓ ગંગા, યમુના અને […]

Continue Reading

મહાકુંભમાં અઘોરી સાધુના લગ્ન નહોતા, જુનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે….

આ વીડિયોનો મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો જૂન 2024થી ઇન્ટરનેટ પર હાજર છે, જેને હવે મહાકુંભ સાથે જોડતા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે મહાકુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થયો છે. શિવ અને પાર્વતીના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને મહાકુંભનો હોવાના દાવા સાથે […]

Continue Reading